PHOTOS

સારા છોકરાની શોધમાં આ અભિનેત્રીઓની ઉંમર થઈ ગઈ! કોઈ 40 તો કોઈ 45 વર્ષ વટાવી ગયું

નવી દિલ્લીઃ તમારા જન્મ સમયે તમારો જીવન સાથી નક્કી છે..આ વાત તમે કદાચ સાંભળી જ હશે ..જી હાં વહેલા કે મોડા જીવનસાથી મળશે તે પણ વાત નક્કી કરે છે..પરંતુ બોલીવુડની અભિનેત્રીએ પરફેક્ટ યુવાનની તલાસમાં વર્ષો કાઢી નાંખ્યા છે..કેટલીક અભિનેત્રી તો 40 થી 45 વર્ષથી વધુ વયની છે..

Advertisement
1/6
Tabu: તબ્બુ
Tabu: તબ્બુ

51 વર્ષની તબ્બુ 90 ના દાયકાથી કારકિર્દીની શરૂઆત આજે પણ સક્રિય છે.  પરંતુ આજ સુધી તેને યોગ્ય જીવનસાથી મળ્યો નથી. તબ્બુ એકલા રહેવાનું પસંદ કરે છે 

2/6
Sushmita Sen: સુસ્મિતા સેન
Sushmita Sen: સુસ્મિતા સેન

મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતાના લાખો ચાહકો છે, તેમ છતાં પણ 46 વર્ષની સુસ્મિતા સેન આજે પણ સિંગલ છે. રોહમન શૉલ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ બંને અલગ થઈ ગયા

Banner Image
3/6
Ameesha patel: અમિશા પટેલ
Ameesha patel: અમિશા પટેલ

'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી દરેકના દિલ પર રાજ કરનાર અમીષા પટેલનું દિલ કોઈ માટે ધડક્યું નથી. જેથી 45 વર્ષની અમીષા હજુ પણ કુવારી છે.

4/6
Sakshi Tanwar: સાક્ષી તંવર
Sakshi Tanwar: સાક્ષી તંવર

ટીવીથી ફિલ્મ અને ફિલ્મથી ઓટીટી સુધીની સફર કરનાર સાક્ષી તંવર સિંગલ છે..49 વર્ષની સાક્ષી તંવરે એક દીકરીને દત્તક લીધી છે પણ તેના માટે લગ્ન કર્યા છે... 

5/6
Tanishaa Mukerji: તનીશા મુખર્જી
Tanishaa Mukerji: તનીશા મુખર્જી

કાજોલનું દિલ અજય દેવગન માટે ધડક્યું અને બંનેએ લગ્ન કરી લીધા પણ કાજોલની બહેન તનિષા મુખર્જીની પરફેક્ટ યુવકની શોધમાં છે..

6/6
Nargis Fakhri: નાગરિશ ફખરી
Nargis Fakhri: નાગરિશ ફખરી

નરગીસ ફખરીનું નામ રણબીર કપૂર જેવા સ્ટાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે, પરંતુ આજ સુધી નરગીસે ​લગ્ન કર્યા નથી. નરગીસ પણ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેની જોઈને કહેવું મુશ્કેલ છે કે નગરીશની ઉંમર કેટલી હશે..

(ફોટો સાભારઃ સોશિયલ મીડિયા)





Read More